ગીરના જંગલમાં વાડીમાં 2 સિંહણ અને 8 સિંહબાળની લટાર

  • 5 years ago
જૂનાગઢ: ગુજરાતની શાન ગણાતા એશિયાટીક સિંહોના વીડિયો અવારનવાર સોશિયલ મીડિયા પર વાઇરલ થાય છે ત્યારે ગીર જંગલમાં વાડીમાં 2 સિંહણ સાથે 8 સિંહબાળ લટાર મારતા હોય તેવો વીડિયો વાઇરલ થયો છે જેમાં બે સિંહ અને આઠ સિંહબાળ જોવા મળી રહ્યા છે