બાઈક પર આવેલાં 3 શખ્સોએ પેટ્રોલ પંપ કર્મચારીઓને ઘાયલ કરી લાખોની લૂંટ ચલાવી
  • 5 years ago
નૂંહ-પલવલ રોડ પર આવેલ પેટ્રોલ પંપમાં ચોંકાવનારી ઘટના બની હતી 3 શખ્સો એક બાઈક પર મોઢાં પર રૂમાલ બાંધીને આવ્યા હતા શખ્સોએ દેશી તમંચા કાઢીને પંપના કર્મચારીઓ પર બે રાઉન્ડ ફાયર કર્યું હતું કર્મચારીઓને ઘાયલ કર્યા પછી શખ્સોએ ઓફિસમાં ઘૂસી ખાનું તોડીને લૂંટ ચલાવી હતી ગંભીર ગુનાઓ આચરીને ત્રણેય બાઈક પર બેસીને ફરાર થઈ ગયા હતા લોહીલૂહાણ કર્મચારીઓને હોસ્પિટલ ખસેડાયા હતા CCTVના આધારે પોલીસ ગુનાખોરોની તપાસ કરી રહી છે
Recommended