ભારત-પાક જળસીમા એક કાચબાને બચાવવા કોસ્ટગાર્ડનું રોમાંચક ઓપરેશન

  • 5 years ago
ભુજઃ બોર્ડર પર સામાન્યતઃ ઘુષણખોર પકડાતા હોય છે, અથવા તેને લઈને દિલધડક ઓપરેશન હાથ ધરાતા હોય છે પરંતુ ઇન્ડિયન કોસ્ટગાર્ડે ભારત પાકિસ્તાન જળસીમા નજીક એક કાચબાને બચાવવા ખાસ સફળ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું ઇન્ડિયન કોસ્ટ ગાર્ડના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલે સોમવારે વિડીયો પોસ્ટ કરી આ માહિતી આપી હતી, અને લખ્યું કે 'એક અનન્ય ઓપરેશનમાં કોસ્ટગાર્ડે વૈશ્વિક સ્તરે ભયગ્રસ્ત સ્થિતિમાં મુકાયેલા ઓલિવ રિડ્લી ટર્ટલ(કાચબો) જાળીમાં ફસાઈ ગયો હતો, તેને ભારત-પાક દરિયાઈ સીમા નજીક જાળમાંથી છોડાવી અને દરિયામાં મુક્ત કરાયો હતો'

Recommended