ગ્રાહકના વેશમાં આવેલી બે મહિલા અને પુરુષે જ્વેલર્સમાંથી 6 લાખના દાગીના ચોર્યા, CCTV

  • 5 years ago
અમદાવાદ: નરોડામાં આવેલી જ્વેલર્સની દુકાનમાં બાળકની સાથે ગ્રાહકના આવેશમાં આવેલી બે મહિલાઓ અને પુરુષે રૂ6 લાખના સોનાના દાગીના ચોરી કરી ફરાર થઈ ગયા હતા દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં તસ્કર ટોળકી ચોરી કરતા ઝડપાયા હતા નરોડા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે

Recommended