નાકથી પીધેલા પાણીને આંખોમાંથી પિચકારી મારીને બહાર નીકાળે, દસ વર્ષે મેળવ્યો મહારથ
  • 5 years ago
ચીનના કુંગ ફૂ માસ્ટર ઝાંગ યેલિયાંગ નામના શખ્સે જે કારનામું કર્યું હતું તે જોઈને દરેક જણની આંખો પહોળી થઈ ગઈ હતી માર્શલ આર્ટનાનિષ્ણાત એવા યેલિયાંગે વર્ષોની મહેનત બાદ આ મહારથ હાંસલ કર્યો છે તેઓ નાકથી દૂધ કે પાણી પીને પછી તેને આંખમાંથી બહાર નીકાળીશકે છે વીડિયોમાં પણ જોઈ શકાય છે કે યેલિયાંગ કાચના ગ્લાસમાંથી નાક દ્વારા પાણી ખેંચીને અંદાજે ત્રણ થી ચાર સેકન્ડ બાદ તરત જ તે પાણીઆંખમાંથી બહાર નીકાળે છે તેમણે દાવો પણ કર્યો હતો કે આ એક પ્રાચીન આર્ટ છે જે તેમણે સતત દસ વર્ષની મહેનત બાદ શીખી છે તેઓ હવેઆમાં એટલો મહારથ હાસિલ કરી ચૂક્યા છે કે આ પાણી કે દૂધની ધાર તેઓ અંદાજે સાડા પાંચ ફૂટ દૂર સુધી મારી શકે છે