Tik Tok વિશે તમે કેટલું જાણો છો?

  • 5 years ago
'Tik Tok' પરનો પ્રતિબંધ હટાવી દેવાયો છેમદ્રાસ હાઈકોર્ટે કેટલીક શરતો સાથે 'Tik Tok' પરનો પ્રતિબંધ હટાવી દીધો છે'Tik Tok' પરનો પ્રતિબંધ હટાવી દેવાતા ફરી આ ઍપ ચર્ચામાં છેજોકે સવાલ એ છે કે તમે 'Tik Tok'નો ઉપયોગ તો કરો જ છો પણ તેના વિશે જાણો છો કેટલું?આ વીડિયોમાં તમે જાણી શકશો 'Tik Tok' અંગેની એવી વાતો જે તમે કદાચ આ પહેલા નહોંતા જાણતા

Recommended