પીપાવાવ રિયાલન્સ ડિફેન્સ કંપનીના પગાર વધારાની માંગ સાથે 1 હજારથી વધુ કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા
  • 5 years ago
અમરેલી: પીપાવાવ રિલાયન્સ ડિફેન્સ કંપનીના 1 હજારથી વધુ કર્મચારીઓ પગાર વધારાની માંગ સાથે હડતાળ પર ઉતર્યા છે જેમાં કર્મચારીઓએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે પાંચ વર્ષે બબ્બે લાખ આપવાના બદલે 300 રૂપિયા આપ્યા છે કર્મચારીઓ કામ કરવાથી અળગા રહી કંપનીના કમ્પાઉન્ડમાં જ ઉભા રહી હડતાળ પર ઉતર્યા છે જો કે, આ મુદ્દે કંપનીના અધિકારીઓ દ્વારા સમજાવટનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે
Recommended