'ભારત'નું પહેલું સોંગ 'સ્લો મોશન' રિલીઝ, સલમાનની બિન્દાસ્ત સ્ટાઈલ, દિશાનો કિલિંગ લૂક
  • 5 years ago
સલમાન ખાનની અપકમિંગ ફિલ્મ ભારતનું પહેલું ગીત સ્લો મોશન રિલીઝ થઈ ગયું છે જે સર્કસ પર ફિલ્માવવામાં આવ્યુ છે ગીત એટલુ જ ધમાકેદાર છે જેટલો સલમાનનો અંદાજ આ ગીતથી પહેલીવાર તમને સલમાન અને દિશા પટ્ટણીની જોડી પડદા પર દેખાશે, જેનું ટ્રેલર 22 એપ્રિલે રિલીઝ થઈ ગયુ ફિલ્મ 5 જૂને રિલીઝ થશે