મોદી જ્યારે CMથી PM બન્યાં ત્યારે તેમની સાથે દિલ્હી કઈ સૌથી ખાસ વસ્તુ લાવ્યા હતા?
  • 5 years ago
રાજકારણના એક ખેલાડીએ બોલીવુડના ખેલાડી સાથે ઘણી જ હળવી શૈલીમાં વાતચીત કરી, પોતાના ઘણાં પાસાઓ ઉજાગર કર્યા અક્ષય કુમાર સાથેના નોન પોલિટિકલ ઇન્ટરવ્યૂમાં અક્ષયેસવાલ કર્યો હતો કે, CMથી PM બન્યાં ત્યારે તમારી સાથે કઈ સૌથી ખાસ વસ્તુ લાવ્યા હતા’ જેનો મોદીએ પોતાના અનોખા અંદાજમાં જવાબ આપ્યો હતોજુઓ વીડિયો
Recommended